હે માઁ ખોડલ....હું અટલા માં પણ બહુ ખુશ છુ, કારણ કે મારી માઁ_ખોડલ ની કૃપાથી જીવુ છૂ, આૅલા ચાંદા ને બહુ ગુરૂર છે કે અૅના પાસે નૂર છે પણ અૅ સુ જાંણે મારેતો માઁ ખોડલ જ કોહિનૂર છે... ||જય ખમકારી માં ખોડલ||
Mr.Hiren Bhoi
Web Developer & Son Of Khodal
"પાંપણ જુકે ને તમને નમન થઇ જાય.માથુ નમે ને વંદન થઇ જાય.હુ એવી નજર કયાથી લાવુ કે યાદ કરુ ને તમારા દઁશન થઇ જાય." "જય ખોડીયાર "
Gopal Bhoi
Leader of Khodiyar Group
વાહ રે મારી ખોડલ વાહ.તારો સાથ છે એટલે આ જીવન મા મોજ છે.બાકિ તારા વગર તો આ દુનીયા વેરાન વગડા જેવી છે.હુ શુ કરૂ તારા વખાણ તુતો અનમોલ છે.
Pravin Bhoi
co.Leader
"જીવન ની આ લડાઈ મા હું મારો ભાગ ભજવવા આવ્યો છું,હાર કે જીત નો સવાલ જ નથી.. બસ બધાને જય ખોડીયાર કેહવા આવ્યો છું.. " "જય મેલડી સિકોતર" "જય ખોડીયાર" - કિરીટ ભોઇરાજ
Kitit Bhoi
Co.Leader
વા ને વાર લાગે તમને વિચારતા વાર લાગે પણ અંતર થી યાદ કરો તો મારી "ખોડલ " ને આવતા વાર નો લાગે સાહેબ...
Harshad Bhoi
Co.operative
"રુપ રુપીયો ને રજવાડુ કાલ જતુ રહેશે સાહેબ પણ ભાવ થી બાંધેલી “ભાઈબંધી” ભવ-એ-ભવ રેહશે.. પણ મારી ખોડીયાર ની લીલાલેર હશે તો કાયમ માટે લેર હસે."
Dilip Bhai
Co.operative
પાણી ને દુધ બનાવવી એ, દુધ ની પરબ બનાવવી એ આતો સરકાર રીવોલ્વર રાખવાની પરમીશન નથી આપતી સાહેબ એટલે બાકી પાકિસ્તાનમાં પણ માઁ ખોડિયાર નું મંદીર બનાવવી એ.
Sandhana Group
Co.operatives
મુજે કર સકે બરબાદ યે જહાં મે દમ નહી.મેરી માં ખોડલ મેરે સંગ હે તો મુજે કોઈ ગમ નહી... જય ખોડીયાર...
Kamlesh Bhoi
Co.operative
"મને મારા નસીબ કરતા માં ખોડલ પર વધુ વિશ્વાસ છે કારણ કે નસીબ તો બદલાઈ જાય પણ મારી માં ખોડલ ની કરમ રેખા ના બદલાય.."
Hardik Bhai
Co.operative
👉તારે બંગલે બાગ🎡🎢 બગીચા ને પૈસા કેરુ ગાડુ. ..મારે આંગણે મા મેલડી ખોડલનો દીવો તોય મારુ રજવાડુ. 🙏જય મેલડી સિકોતર🙏 🙏જય ખોડીયાર વાલા....🙏
jigabhai (gajna)
Co.operative