જય ખોડીયાર સાથે જણાવવાનું કે તારીખ 02-02-2020 મહા સુદ આથમ ના રોજ ખોડીયાર ગ્રુપ ઝારોલા દ્વારા ખોડીયાર જન્મ જયંતી મહોસ્તવ ઉજવવાનું આયોજન રાખેલ છે દરેક ખોડીયાર ભક્તો એ આ પળ નો લાભ લેવા વિનતી .
Read More🙏 આમંત્રણ પત્રિકા 🙏 ।। શ્રી ખોડીયાર માતાય નમ: ।। શ્રી ખોડીયાર માતાજી ની કૃપા થી આપણા ખોડીયાર મઢ મંદિર મા નવરાત્રી પર્વ નિમિત્તે આસો સુદ આઠમના પવિત્ર દિવસે હવન (યજ્ઞ) નું દિવ્ય આયોજન ખોડીયાર મંડળ તરફથી કરવામાં આવેલ છે.આ વિશેષ કાર્યક્રમ મા ભાગ લેવા સમગ્ર ખોડીયાર પરિવાર અને મિત્ર મંડળ ને ભાવભીનુ હાર્દિક આમંત્રણ છે........
Read More