ખોડલ વિશે જાણવા જેવું


ખોડીયાર માં નું સાચું નામ :  જાનબાઈ માં

ખોડીયાર માં નું હત્યાર  : ત્રિશુલ 

ખોડીયાર માં નું વાહન : મગર 

ખોડીયાર માં નો પ્રસાદ : લાપસી 

 ખોડીયાર માં નો જન્મ દિવસ : મહા સુદ આથમ    ૭.૦૦ સંધ્યા ટાણું

ખોડીયાર માં ની જન્મ ભૂમિ :  રોહીશાલા ( ભાવનગર )

ખોડીયાર માં ની માતા  નું નામ : મીનલ દેવ 

ખોડીયાર માં ના પિતા નું નામ : મામનીયા દેવ

I BUILT MY SITE FOR FREE USING