🙏 આમંત્રણ પત્રિકા 🙏 ।। શ્રી ખોડીયાર માતાય નમ: ।। શ્રી ખોડીયાર માતાજી ની કૃપા થી આપણા ખોડીયાર મઢ મંદિર મા નવરાત્રી પર્વ નિમિત્તે આસો સુદ આઠમના પવિત્ર દિવસે હવન (યજ્ઞ) નું દિવ્ય આયોજન ખોડીયાર મંડળ તરફથી કરવામાં આવેલ છે.આ વિશેષ કાર્યક્રમ મા ભાગ લેવા સમગ્ર ખોડીયાર પરિવાર અને મિત્ર મંડળ ને ભાવભીનુ હાર્દિક આમંત્રણ છે........


  • Date: 28/09/2017 07:00 PM
  • Location ભોઈ નિવાસ ઝારોલા, તા: બોરસદ જી: આણંદ (Map)

Description

  • હવન નુ જેમ ધાર્મિક રિતે મહત્વ છે એમ જ વૈજ્ઞાનિક  રિતે પણ છે
  • પૂજા પાઠ અને હવન દરમિયાન
  • અગ્નિમાં હોમવામાં આવેલી 
  • હવન સામગ્રીમાંથી થતો ધૂમાડો 
  • વાતાવરણને શુધ્ધ કરે છે. 
  • જેના કારણે બિમારી ફેલાવાની શક્યતા ઘટી જાય છે.
  • રાષ્ટ્રીય વનસ્પતિ અનુસંધાન સંસ્થાના વરિષ્ઠ વિજ્ઞાની 
  • ડૉ. ચંદ્રશેખર નૌટિયાલે જણાવ્યું કે
  • લાકડાં અને ઔષધીય સામગ્રી, જડીબૂટ્ટીઓ, 
  • જેને સામાન્ય ભાષામાં હવન સામગ્રી કહેવામાં આવે છે 
  • તેને એક કરીને અગ્નિમાં હોમવાથી 
  • વાતાવરણમાં શુધ્ધતા આવે છે. 
  • હવનની અસર માણસો પર તો સકારાત્મક રહે જ છે 
  • પણ સાથે ખેતીમાં પણ તેની પોઝિટિવ અસર જોવા મળે છે.
I BUILT MY SITE FOR FREE USING